શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Wednesday, August 26, 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-66

  નમસ્કાર ,

આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-66"

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-65




Wednesday, August 19, 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-65

 નમસ્કાર ,

આજનો જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-65 "


 જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-65


Saturday, August 15, 2020

15 ઓગસ્ટ,2020

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ) સંલગ્ન, ઉત્તર ગુજરાત કેળવણી મંડળ સંચાલિત વિદ્યાસાગર બી.એડ. કોલેજ-1, વિદ્યાસાગર બી.એડ. કોલેજ-2, વિદ્યાસાગર એમ.એડ.કોલેજ અને અમુલબા બી.એડ. કોલેજના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રના 74 માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસ્ટન્સને આધિન રહી ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાસાગર એમ.એડ કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી અર્ચનાબેન એમ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તથા રાષ્ટ્રના 74 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કેમ્પસની તમામ કોલેજના આચાર્યશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ  ઉપસ્થિત રહેલ. આભારવિધિ કેમ્પસની વિદ્યાસાગર બી.એડ કોલેજ-1ના  કાર્યકારી આચાર્ય શ્રી અશોકભાઈ બી.પ્રજાપતિ સાહેબે કર્યું હતું તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબે સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. 







Friday, August 14, 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-64 "

 નમસ્કાર ,

આજનો જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-64 "

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-64
ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-64

Wednesday, August 05, 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-63

નમસ્કાર ,
આજનો જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-63 "

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-63


ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-63