શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

અધ્યાપકોનું સંશોધન

  1. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આત્મસંયમ યોગ અને જ્ઞાન વિજ્ઞાનયોગનો જ્ઞાનમીમાંસાત્મક અને મૂલ્યમીમાંસાત્મક અભ્યાસ -  Ashok Prajapati & Dipika Dodiya
  2. શિક્ષણમાં નૃવંશીય સંશોધન - Ashok Prajapati 
  3. શિક્ષણમાં સંશોધન પદ્ધતિ ડેલ્ફી - (DELPHI) -Ashok Prajapati  & Dr.Vinod Satyapal 
  4. બર્ટાન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો Ashok Prajapati  & Dr.Vinod Satyapal 

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...