શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Thursday, March 18, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-76

નમસ્કાર, 
આજનો  'જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-76 ' અંક રજૂ કરુ છું. જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો. જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર.
  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-76

Wednesday, March 17, 2021

શિક્ષકનું ચુંબકત્વ

 


Tuesday, March 16, 2021

બી.એડ સત્ર-1 આંતરીક પરીક્ષા

 

બી.એડ સત્ર-1 આંતરીક પરીક્ષા 

બી.એડ સત્ર-4 , આંતરીક પરીક્ષા સમય પત્રક

બી.એડ સત્ર-4 , આંતરીક પરીક્ષા સમય પત્રક 
 

આજનો સુવિચાર

 


Monday, March 15, 2021

15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 
    15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તે ગ્રાહક અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 માર્ચે મનાવવામાં આવે છે.આ દિવસ એવી માંગ કરવાની તક છે કે તમામ ગ્રાહકોના હકનું સન્માન અને હકનું સન્માન કરવામાં આવે અને સામાજિક અન્યાયનો વિરોધ કરવામાં આવે...





આજનો સુવિચાર

Sunday, March 14, 2021

વિશ્વ પાઇ દિવસ


👉 આજ નો દિવસ :- 
 વિશ્વ પાઇ દિવસ 
👉 આજે 14 મી માર્ચ એટલે કે પાઇ દિવસ પણ મનાવવામાં આવે છે....
કઈ રીતે?
આપણે ત્યાં તારીખો લખવામાં દિવસ પહેલા અને પછી મહિનો લખવામાં આવે છે....
જેમ કે આજની તારીખ 14/03...
પરન્તુ અંગ્રેજી કેલેન્ડર ( વિદેશો માં) મહિનો પહેલા અને દિવસ પછી લખાય છે...
જેમકે આજની તારીખ...
03/14 લખાય...
હવે તમે પાઇની કિંમત સાથે સરખાવો...
π = 3.14
અને આજની તારીખ પણ 3/14... હેપી  ‘પાઇ’(π) ડે !   Albert Einstein's Birthday 14th March 1879 is
celebrated as Pi Day
👉 થોડુક વધુ અગત્યનુ 😊

Saturday, March 13, 2021

ભારતનું બંધારણ..અક્ષર એકેડમી

1. બંધારણનું 'આમુખ' ક્યારથી અમલી બન્યું ?  

26 નવેમ્બર , 1949

2. 'આમુખ' શાના પર આધારિત છે ?

 જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર, 1946 ના રોજ રજૂ કરેલ પ્રસ્તાવ પર

3. બંધારણ સભાએ 'આમુખ' ને અંતિમ સ્વરૂપમાં ક્યારે સ્વીકાર્યું ?

 17 ઓક્ટોબર , 1948

4. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને કોણે ચાર મુખ્ય ભાગોમાં વહેંચ્યું છે ? 

જે.આર. સિવાચ

5. ભારતીય બંધારણના આમુખને કોણે ' સંવિધાનનો પરિચય પત્ર ' ગણાવ્યો છે ? 

એન.એ. પાલખીવાલા

6. ભારતના બંધારણની પ્રસ્તાવનાને કોણ ' બંધારણની રાજનૈતિક કુંડળી ' ગણાવે છે ? 

કે.એમ.મુનશી

7. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને ' આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર ' તરીકે કોણ ઓળખાવે છે ? 

અલાદી કૃષ્ણસ્વામી ઐયર

8. અત્યાર સુધી પ્રસ્તાવનામાં કેટલી વાર સંશોધન કરવામાં આવેલ છે ? 

એક

9. કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત પ્રસ્તાવનામાં સમાજવાદી , બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે ? 

42 માં બંધારણીય સુધારા અધિનિયમ, 1976

10. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી ? 

બેરૂબારી યુનિયન કેસ , 1960

11. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ છે ? 

કેશવાનંદ ભારતી વિ. કેરલ રાજ્ય , 1973

12. બંધારણની કઈ કલમ અંતર્ગત પ્રસ્તાવનામાં સંશોધન થઈ શકે છે ? 

અનુચ્છેદ - 368


( અક્ષર પબ્લિકેશન .)

પેરાશૂટ વિશે જાણવા જેવું


 

Friday, March 12, 2021

રાષ્ટ્રીય ગર્લ સ્કાઉટ ડે

રાષ્ટ્રીય ગર્લ સ્કાઉટ ડે                     

ગર્લ સ્કાઉટ અઠવાડિયાના ભાગરૂપે 12 માર્ચે રાષ્ટ્રીય ગર્લ સ્કાઉટ ડે ઉજવવામાં આવે છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં ગર્લ સ્કાઉટિંગની શરુઆત 12 માર્ચ 1912ના રોજ થઈ હતી.જુલિયટ ગોર્ડન લો એ પ્રથમ ગર્લ સ્કાઉટ સૈન્ય સભાનું આયોજન કર્યું હતું.રાષ્ટ્રીય ગર્લ સ્કાઉટ ડે અમેરિકાના ગર્લ સ્કાઉટના જન્મદિવસની ઉજવણી કરે છે.

Thursday, March 11, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-75

 નમસ્કાર ,

આજનો જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-75 રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-75


Wednesday, March 10, 2021

આજનો સુવિચાર


 

Saturday, March 06, 2021

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન

https://youtu.be/DmJSXzHQqd8

Friday, March 05, 2021

મનોવૈજ્ઞાનિકનું નામ અને તેના પ્રયોગપાત્રના નામ

 


Wednesday, March 03, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-74

 નમસ્કાર ,

આજનો જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-74 રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-74


Thursday, February 25, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-73

 નમસ્કાર ,

આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-73"

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-73




Wednesday, February 17, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-72

 નમસ્કાર ,

આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-72"


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-72



Monday, February 15, 2021

શૈક્ષણિક વ્યાખ્યાન : ગાંધી વિચાર ( તારીખ : ૧૫/૦૨/૨૦૨૧ )

 


















Thursday, October 08, 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-71

 નમસ્કાર ,

આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-71"


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-71