આજનું સામાન્ય જ્ઞાન
અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. ભારતમાં મેંગનીઝનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
ઓડિશા
2. કેરલ નો સૌથી લોકપ્રિય તહેવાર કયો છે?
ઓણમ
3. રાજસ્થાનનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?
રાજસમંદ
4. કયું રાજ્ય દક્ષિણનું કાશ્મીર કહેવાય છે?
કેરલ
5. વિષ્ણુપ્રયાગ વિધુત પરિયોજના કઈ નદી પર છે?
અલકનંદા
6. કયું સ્થળ ' છોટા તિબ્બત' તરીકે ઓળખાય છે?
ધર્મશાલા, હિમાચલ પ્રદેશ
7. હિમાલયન બર્ડ પાર્ક કયાં આવેલ છે?
શિમલા
8. ગોવાની રાજ્યભાષા કઈ છે?
કોંકણી
9. લક્ષદ્ધીપની રાજધાની કઈ છે?
કાવરત્તી
10. સિંદરી કયા ઉધોગ માટે જાણીતું છે?
રાસાયણિક ખાતર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...