અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. હઝારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે?
ઝારખંડ
2. મીઠા પાણીનું લોકતાક સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
મણિપુર
3. ભારતનું ક્યું રાજ્ય સોયા પ્રદેશ તરીકે ઓળખાય છે?
મધ્યપ્રદેશ
4.દક્ષિણના ઉચ્ચપ્રદેશનું સૌથી ઊંચું શિખર ક્યું છે?
અનાઈ મુડી (2695 મીટર)
5. બ્રહ્મપુત્ર નદી કયા રાજ્યમાં થઈને ભારતમાં પ્રવેશે છે?
અરુણાચલ પ્રદેશ
6. કોયના સિંચાઇ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?
મહારાષ્ટ્ર
7. કયું શહેર ઉત્તરપ્રદશનું 'જાવા' તરીકે ઓળખાય છે?
ગોરખપુર
8. ભારત અને શ્રીલંકાને અલગ કરનાર ખાડી ઓળખાય છે?
મન્નારની ખાડી
9. ભારતનો પૂર્વ સમુદ્રકિનારો કયા નામે ઓળખાય છે?
કોરોમંડલ તટ
10. ન્યૂ મૂર ટાપુ કયાં આવેલ છે?
બંગાળના અખાતમાં
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...