આજનું સામાન્ય જ્ઞાન
અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. ભારતનો કયો પ્રદેશ 'સફેદ પાણી' ના નામથી ઓળખાય છે?
કારગીલ
2. કયું રાજ્ય અગાઉ 'નેફા' નામે ઓળખાતું હતું?
અરુણાચલ પ્રદેશ
3. ચૂલિયા જળધોધ કઈ નદી પર આવેલો છે?
ચંબલ
4. કયું શહેર ભારતનું ટોલીવુડ તરીકે ઓળખાય છે?
કોલકાતા
5. રોહિલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલ છે?
હિમાચલ પ્રદેશ
6. પંઢરપુર કઈ નદી કિનારે આવેલું છે?
ભીમા
7. બાણસાગર પરિયોજના કઈ નદી પર આવેલ છે?
સોન
8. તુતીકોરિન બંદર કયા રાજ્યમાં આવેલું છે?
તમિલનાડુ
9. કાગળ ઉધોગ માટેનું ટીટાગઢ કયા રાજ્યમાં આવેલું છે?
પ.બંગાળ
10. કયું સ્થળ ઉત્તર ભારતનું માન્ચેસ્ટર ગણાય છે?
કાનપુર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...