અક્ષર અકાદમી ગાંધીનગર
ગુજરાતનો ઇતિહાસ
1. ' નરનારાયણાનંદ ' મહાકાવ્યની રચના કોણે કરી હતી ?
વસ્તુપાળ
2. વ્યાકરણ ' ગણદર્પણ ' ગ્રંથની રચના કોણે કરી હતી ?
કુમારપાળ સોલંકી
3. કવિકુજંર અને સરસ્વતીકંઠાભરણ તરીકે કોણ ઓળખાતું હતું ?
વસ્તુપાળ
4. ગુજરાતમાં મહેસૂલ અંગેની વાંટા પદ્ધતિ સૌપ્રથમ કોણે દાખલ કરી હતી ?
સુલતાન અહમદશાહે
5. કચ્છમાં સતી અને જીવતા સમાધિ લેવા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો ?
રાવ દેશળજીએ
6. ગુજરાતનું કયું સ્થળ ગાયકવાડ રાજ્યનું પેરિસ ગણાતું હતું ?
ભાદરણ
7. મૈત્રક વંશનો કુળધર્મ કયો હતો ?
શૈવ
8. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી ?
વલ્લભી
9. ચીની મુસાફર હ્યુએન સંગની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો ?
ધ્રુવસેન બીજો
10. મૈત્રક યુગમાં સંસ્કૃતમાં ' રાવણવધ ' મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું હતું ?
કવિ ભટ્ટિ
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...