શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Tuesday, April 06, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ગુજરાતનો ઇતિહાસ


1. ગુજરાતમાં શક-ક્ષતપ શાસનનો હંમેશા માટે અંત કોણે આણ્યો? 

ગુપ્ત સમ્રાટ વિક્રમાદિત્ય

2. ગુજરાતમાંથી હડપ્પાકાલીન સ્થળ ભગતરાવ કઈ નદીકિનારે મળી આપ્યું છે? 

કીમ 

3. ક્ષત્રપ કાલમાં કઈ લિપિ લુપ્ત થવા આવી હતી.? 

ખરોષ્ઠી અને ગ્રીક લિપિ

4. ક્ષત્રપ કાલમાં કઈ લિપિનો  વિકાસ થયો? 

બ્રાહ્મી લિપિ

5. ગુજરાત શબ્દનો પહેલ-વેહેલો ઉલ્લેખ કયા ગ્રંથમાં મળે છે? 

આબુરાસમાં

6.પ્રાચીન પાટણના અવશેષો હાલ કયા ગામે સ્મૃતિરૂપે હયાત છે? 

અનાવાડા

7. સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું બિરુદ ધારણ કર્યું હતું? 

સિદ્ધ ચક્રવર્તી

8.વડનગર પ્રશસ્તિના રચયિતા કોણ છે? 

કવિ શ્રી પાલ

9. કવિ વાગભટ્ટ કયા સોલંકી રાજાનો સમકાલીન હતો? 

સિદ્ધરાજ જયસિંહ

10. સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ અને સોમનાથ મંદિરના મઠાધીશનું નામ શું હતું? 

ગંડશ્રી ભાવબૃહસ્પતિ

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...