અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. ગુજરાત પછી કયું રાજ્ય સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે?
આંધ્રપ્રદેશ
2. કયો ધાટ શિમલા અને તિબેટને જોડે છે?
શિપકીલા ધાટ
3.દિલ્હીમાં યમુના કયા ગામથી પ્રવેશ કરે છે?
પાલાગાવ
4.યજ્ઞગાન કયા રાજ્યનું લોકનૃત્ય છે?
કર્ણાટક
5.ઈલાયચી અને પાલની પર્વતો કયા રાજ્યમાં આવેલા છે?
તમિલનાડુ
6. કયું સ્થળ કર્ણાટકનું રત્ન તરીકે ઓળખાય છે?
મૈસૂર
7. પૂર્વની તરફ વહન ધરાવતી પ્રાયદ્વીપની સૌથી લાંબી નદી કઈ છે?
ગોદાવરી
8. ભીમા અને વેણુગંગા નદીઓ કયા રાજ્યમાં વહે છે?
મહારાષ્ટ્ર
9. પ્રસિદ્ધ કામાખ્યા મંદિર કયાં આવેલું છે?
ગુવાહાટી
10. પશ્વિમ બંગાળનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે?
સંગલીલા
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...