અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1.રાષ્ટ્રીય નદી જોડો પરિયોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય ક્યું છે ?
મધ્યપ્રદેશ
2.ઉત્તરાખંડનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે ?
નંદાદેવી
3.કઇ નદી મહારાષ્ટ્ર અને ગોવાને અલગ પાડે છે ?
તેરખોલ
4.મૌલારામ ચિત્ર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
શ્રીનગર
5.ગોપીનાથ બારદોલાઇ હવાઇમથક ક્યાં આવેલું છે ?
ગુવાહાટી
6.વિશ્વેશ્વરૈયા રાષ્ટ્રીય તકનિકી સંસ્થાન ક્યાં આવેલું છે ?
નાગપુર
7.ક્વિલોન બંદર કયા રાજયમાં આવેલ છે ?
કેરલ
8.બોમડિલા ઘાટ કયા રાજયમાં આવેલ છે ?
અરુણાચલ પ્રદેશ
9.પ્રવાસન સ્થળ દોઝુકોઇ ઘાટી કયા રાજયમાં આવેલ છે ?
નાગાલેન્ડ
10.હોગેનિકલ ધોધ કઇ નદી પર આવેલો છે ?
કાવેરી
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...