શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Thursday, May 13, 2021

વર્તમાન સફર

 અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

12-5-2021


1.ભારતીય મૂળની વૈશ્વિક પોષણ વિશેષજ્ઞ  ડો. શકુંતલા હરકસિંહ  થિલ્સટેડે વિશ્વ ખાદ્ય પુરસ્કાર જીત્યો.

2.તામિલનાડુના એડવોકેટ જનરલ તરીકે આર.ષણમુંગસુંદરમની નિમણૂક.

3.સ્કોટલૅન્ડની સંસદમાં સંસદ તરીકે પામ ગોસલ પ્રથમ શિખ મહિલા તરીકે ચૂંટાયી.

4.ડેનિયલ સ્મિથની ભારતમાં અમેરિકન રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી.

5.ખગોળશાસ્ત્રી ડો.એન.રત્નશ્રી નું  અવસાન.

6.નેશનલ એસેટ રિકંસ્ટ્રકશન  કંપનીના સીઇઓ તરીકે પદ્મકુમાર એમ.નાયરની નિમણૂક.

7.કેરલની સૌથી વયોવૃદ્ધ એમ.એલ.એ. ગૌરી અમ્માનું 102 વર્ષની ઉંમરે અવસાન.કેરલ વિધાનસભામાં સૌથી વધુ સમય સદસ્ય તરીકે રહેવાનો રેકોર્ડ.17 વિધાનસભામાંથી 13 વિધાનસભામાં ચૂંટાયેલ હતાં.

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...