અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતનું બંધારણ ભાગ 5 સંઘીય કારોબારી તંત્ર
અનુચ્છેદ 52 થી 151
1. લોકસભાના સભ્ય માટે લઘુત્તમ વયમર્યાદા કેટલા વર્ષની છે ?
25
2. રાજ્યસભાના નવા સદસ્યોને શપથ કોણ લેવડાવે છે ?
રાજ્યસભાના સભાપતિ
3. રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે ?
રાજ્યસભાના સભાપતિને
4. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
93
5. લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?
શપથવિધિ થતી નથી
6. સંસદના સચિવાલયની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?
98
7. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે ?
શ્રીમતી મીરાંકુમાર
8. સૌથી લાંબા સમય માટે લોકસભાના અધ્યક્ષપદે કોણ રહ્યું હતું ?
ડૉ. બલરામ જાખડ
9. લોકસભાના કયા અધ્યક્ષ પાછળથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા?
નીલમ સંજીવ રેડ્ડી
10. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
ગણેશ વાસુદેવ માવળંકર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...