શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Sunday, May 16, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ ભાગ 5 : સંઘીય કારોબારી તંત્ર 

52 થી 151


1. ભારતના એટર્ની જનરલની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

76

2. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ? 

રાષ્ટ્રપતિ

3. ભારતના એટર્ની જનરલ ક્યા સુધી હોદ્દો સંભાળે છે ?

 રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

4. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે ? 

એટર્ની જનરલ

5. જો વડાપ્રધાન રાજ્યસભાના સદસ્ય હોય તો તેઓ પોતાની તરફે મત આપી શકે ? 

ના

6. સંસદની રચનાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 

79

7. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે ? 

12

8. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે ? 

2

9. રાજ્યસભાની વર્તમાન સભ્યસંખ્યા કેટલી છે ? 

245

 10. લોકસભાની મહત્તમ સભ્યસંખ્યા કેટલી છે ? 

552

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...