અક્ષર અકાદમી ગાંધીનગર
સામાન્ય વિજ્ઞાન
1. સૌથી વધુ ઉપગ્રહ કયા ગ્રહને છે?
ગુરુ
2. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે?
શનિ
3. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?
બુધ
4. સૂર્ય દરેક નક્ષતમાં કેટલા દિવસ રહે છે?
13.5 દિવસ
5. હેલીનો ધૂમકેતુ હવે કયારે જોઈ શકાશે?
ઈ. સ 2062
6. હેલીનો ધૂમકેતુ છેલ્લે કયારે દેખાયો હતો?
1986
7. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે?
એક દિવસ
8. કયા ગ્રહ પર સૂર્ય પશ્વિમ દિશામાં ઊગતો દેખાય છે?
શુક્ર
9. તારાઓ કયા વાયુમાંથી બનેલા છે?
હાઈડ્રોજન અને હિલિયમ
10. મંગળ ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત કયો છે?
નિક્સ ઓલમ્પિયા
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...