અક્ષર અકાદમી ગાંધીનગર
કેટલાક ગુજરાતી શબ્દોના અર્થ
મૃગયુ : હરણનો શિકારી
સ્નુષા : દીકરાની વહુ
સિરહાનું : ઓશીકું
રસાલ : આંબો
લીલાગર : ભાંગ
વરસાળો : ચોમાસું
હેર : બાતમીદાર
મંદવાર. : શનિવાર
પ્રાચી : પૂર્વ દિશા
પ્રતીચી. : પશ્ચિમ દિશા
ઉદીચી : ઉત્તર દિશા
પોતદાર : ખજાનચી
નિયાણી. : બહેનદીકરી
નીરાજન : આરતી
કનકવો: પતંગ
છૂઈમૂઈ : લજામણી
વૈજયંતી : તુલસી
રુરુ. : મૃગ
દાશેર :. ઊંટ
પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...