આજનું સામાન્ય જ્ઞાન
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
૧. રંગભૂમિના કયા કલાકાર કાઠિયાવાડી કબૂતર તરીકે ઓળખાતા હતા ?
- આણંદજી પંડ્યા
૨. રંગભૂમિના કયા કલાકાર લખનૌરી તેતર તરીકે ઓળખાતા હતા ?
- પ્રાણસુખ મણિલાલ નાયક
૩. રંગભૂમિ પર ખલનાયકની શ્રેષ્ઠ અદાકારી બદલ કયા કલાકારને એડિપોલોનું બિરુદ મળ્યું હતું ?
- પ્રાણસુખ નાયક
૪. પારસી ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક કયું છે ?
- રૂસ્તમ જાંબુલી અને સોરાબ
૫. પારસી ગુજરાતી રંગભૂમિ પર સૌ પ્રથમ દિગ્દર્શન પદ્ધતિ ઊભી કરનાર કોણ હતા ?
- કેખુશરો કાબરાજી
૬. ગુજરાતી નાટકમાં સૌપ્રથમ ગઝલ આપનાર કવિનું નામ શું છે ?
- પ્રભુલાલ દ્વિવેદી
૭.ગુજરાતી દેશી નાટક તખ્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
- કેખુશરો કાબરાજી
૮.જૂની ગુજરાતી રંગભૂમિનાં બીજાં સુંદરી તરીકે કોણ ઓળખાય છે ?
- અમૃત જાની
૯. ક્યાં કલાકાર ગુજરાતી રંગભૂમિના દિલીપકુમાર તરીકે ઓળખાય છે ?
- અશરફખાન
૧૦. ભવાઈ અને રંગભૂમિના કયા કલાકાર રંગલો તરીકે ઓળખાય છે ?
- જયંતી પટેલ
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...