શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Monday, December 13, 2021

ગાંધીવિચાર શૈક્ષણિક વ્યાખ્યાન

      ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત  વિદ્યાસાગર બી.એડ કોલેજ ૧/૨,અમુલ બી.એડ.કોલેજ, વિદ્યાસાગર બી.એડ કોલેજ,દાણોદરડા. તાલુકો : ચાણસ્મા જીલ્લો : પાટણ ખાતે તારીખ 13/12/2021 ને સોમવારના રોજ ના રોજ કોલેજ ખાતે ગાંધી વિચાર પર શૈક્ષણિક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.

જે અન્વયે ગાંધી વિચારના પ્રચારક શ્રી વિશ્વબંધુ ધનજીભાઈ  ઓખાભાઈએ કોલેજના વિદ્યાર્થીઓને ગાંધીજીના સત્યાગ્રહ અને તેમની લડતનો પ્રારંભથી અંત સુધીનું વ્યાખ્યાન સુંદર રૂપે આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ સક્રિય ભાગીદારી દર્શાવી પોતાની મૂંઝવણ કરતા પ્રશ્નો પણ પૂછ્યા હતા હવે.આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપક ગણો, તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમના અંતે આભાર વિધિ વિદ્યાસાગર બી.એડ કોલેજ 1ના આચાર્યશ્રી અશોકભાઈ પ્રજાપતિ કરેલ હતું.









No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...