અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1.કયું રાજ્ય મંદિરોએ મઢેલ દ્રવિડ દેશ તરીકે ઓળખાય છે ?
તામિલનાડુ
2. કયું રાજ્ય ફળોદ્યાન નું સ્વર્ગ તરીકે ઓળખાય છે?
સિક્કિમ
3.બેટલિંગ ચિપ કયા રાજ્યનું સર્વોચ્ચ પર્વત શિખર છે ?
ત્રિપુરા
4.કઇ કૃષિ પેદાશ લીલું સોનું તરીકે ઓળખાય છે ?
અફીણ
5.દુલહસ્તી પરિયોજના કઇ નદી પર છે ?
ચિનાબ
6. કયું રાજ્ય સોંગ બર્ડ ઓફ ધ ઇસ્ટ તરીકે ઓળખાય છે ?
મિઝોરમ
7.કયું રાજ્ય ભગવાનો પોતાનો દેશ તરીકે ઓળખાય છે ?
કેરલ
8.કયું રાજ્ય ભારતીય બૅન્કિંગનું પારણું તરીકે ઓળખાય છે ?
કર્ણાટક
9. કયું રાજ્ય ભારતનું ઈથિયોપિયા તરીકે ઓળખાય છે ?-
મધ્યપ્રદેશ
10. કયું રાજ્ય ભારતનું કિલ્લાઓનું રાજ્ય તરીકે ઓળખાય છે ?-
મહારાષ્ટ્ર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...