અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. કોલારની સોનાની ખાણ ક્યા રાજ્યમાં આવેલી છે?
કર્ણાટક
2. તારાપુર એટમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે?
મહારાષ્ટ્ર
3.કાંજનજંગા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
સિક્કિમ
4. દિબ્રુગઢ કઈ નદી કિનારે આવેલું છે?
બ્રહ્મપુત્ર
5. એમએમટી ટ્રેક્ટર ઉધોગનું સ્થળ પિંજોર ક્યા રાજ્યમાં આવેલું છે?
હરિયાણા
6. સારિકા અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે?
રાજસ્થાન
7. પારાદીપં બંદર ક્યા રાજ્યમાં આવેલું છે?
ઓડિશા
8. જમશેદપુર કઈ નદી કિનારે આવેલું છે?
સુવર્ણરેખા
9. કયું શહેર વણાટનગરી તરીકે ઓળખાય છે?
પાણીપત
10. કયું શહેર દક્ષિણનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે?
કોઈમ્બતુર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...