શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Saturday, April 10, 2021

જાણવા જેવું

 જાણવા જેવું 


➡️ ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું નામ *"ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન"* છે. 


➡️GSRTCના ગુજરાતમાં 16 Devision (વિભાગ) છે.  GSRTC એ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે.  

તેનુ લિસ્ટ તમે નીચે જોઈ શકો છો.

 

(૧) અમદાવાદ વિભાગની બસો પર *"આશ્રમ"*

(૨) અમરેલી વિભાગની બસો પર *"ગિર"*

(૩) ભરુચ વિભાગની બસો પર *"નર્મદા"*

(૪) ભાવનગર વિભાગની બસો પર *"શેત્રુંજય"*

 (૫) ભૂજ વિભાગની બસો પર *"કચ્છ"*

 (૬) ગોધરા વિભાગની બસો પર *"પાવાગઢ"*

(૭) હિમ્મતનગરની બસો પર *"સાબર"*

 (૮) જામનગર વિભાગની બસો પર *"દ્વારકા"*

 (૯) જુનાગઢ વિભાગની બસો પર *"સોમનાથ"*

 (૧૦) મહેસાણા વિભાગની બસો પર *"મોઢેરા"*

 (૧૧) નડિયાદ વિભાગની બસો પર *"અમુલ"*

 (૧૨) પાલનપૂર વિભાગની બસો પર *"બનાસ"*

 (૧૩) રાજકોટ વિભાગની બસો પર *"સૌરાષ્ટ્ર"*

 (૧૪) સુરત વિભાગની બસો પર *"સૂર્યનગરી"*

 (૧૫) વડોદરા વિભાગની બસો પર *"વિશ્વામિત્રી"*

 (૧૬) વલસાડ વિભાગની બસો પર *"દમણ ગંગા"* 

➡️ આવી રીતે GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના આધારે તેના કાચ ઉપર નામ લખેલું હોય છે.

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...