અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1.કોન્નેમેરી પબ્લિક લાઇબ્રેરી કયાં આવેલી છે ?
ચેન્નઈ
2.ભારતી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
પુડુચેરી
3.પરૂષણી કઇ નદીનું પ્રાચીન નામ છે ?
લાવી
4.કાલિમ્પોંગ પર્વતીય નગર કયા રાજયમાં આવેલ છે ?
પશ્ચિમ બંગાળ
5.ભારતમાં પ્રથમ રેલવે નાંખનાર કંપનીનું નામ શું હતું ?
ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે કંપની
6.સૌથી વધુ રાજ્યોમાં થઈને પસાર થતી ટ્રેન કઇ છે ?
હિમસાગર એકસપ્રેસ
7.સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલ રેલવેનો અઢારમો ઝોન કયો છે ?
દક્ષિણ તટીય રેલવે, મુખ્યાલય વિશાખાપટ્ટનમ
8.સૌથી ઉત્તરમાં આવેલ રેલવે સ્ટેશન કયું છે ?
બારામુલ્લા
9.કયું સ્થળ ભારતીનું ઇરીટ્રિયા તરીકે ઓળખાય છે ?
કાલાહાન્ડી
10.રાજસ્થાનનું કયું શહેર ઝરોખાની નગરી તરીકે ઓળખાય છે ?
જેસલમેર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...