અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. અલકનંદા અને ભાગીરથી નદી કયા સ્થળે મળે છે?
દેવપ્રયાગ
2. ચિલકા સરોવર ઓડિશાના કયા જિલ્લામાં આવેલું છે?
પુરી
3. કયા રાજયોના પ્રદેશ લઈને ઝારખંડ રાજય બનાવવામાં આવ્યું?
મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને બિહાર
4. કયા ભારતીય દ્ધીપ પર સક્રિય જ્વાળામુખી આવેલ છે?
બેરન ટાપુ
5. ભારતના પૂર્વી સમુદ્રકિનારો ક્યા નામે ઓળખાયમાં આવે છે?
કોરોમંડલ તટ
6. શિવસમુદ્ધ દ્ધીપ કઈ નદી પર છે?
કાવેરી
7. દામોદર કઈ નદીની સહાયક નદી છે?
હુગલી
8. નીલગિરી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે?
દોદાબેટ
9. કયું સરોવર ભારતના બે રાજ્યોમાં વિસ્તરેલું છે?
પુલકિત
10. કઈ નદી અંગે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે?
કૃષ્ણા
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...