અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતનું બંધારણ: પ્રશાસનિક સંસ્થાઓ
1. રાજય લોકસવા આયોગના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક કોણ કરે છે.?
રાજયપાલ
2. રાજય લોકસેવા ઓયગના અધ્યક્ષ અને સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે.?
6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર બેમાંથી જે વહેલું હોય તે.
3. શું રાજયપાલ રાજય લોકસેવા આયોગના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરી શકે.?
ના
4. રાષ્ટ્રીય પાછાં વર્ગ આયોગની જોગવાઈ બંધારણની કઇ કલમમાં કરવામાં આવી છે.?
અનુ. 340
5. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં કેટલા સદસ્યો હોય છે.?
એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ સદસ્યો
6. આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે.?
અનુ. 262
7. આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલ ચુકાદાને કઈ અદાલતમાં પડકારી શકાય.?
કોઈપણ અદાલતમાં નહીં.
8. આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલના અમલીકરણ સંબંધી વિવાદોનો નિરાકરણ અંગે કઈ અદાલત હકૂમત ધરાવે છે.?
સુપ્રીમ કોર્ટે
9. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી.?
15 માર્ચ,1950
10. આયોજન પંચની રચના કોની ભલામણથી કરવામાં આવી હતી.?
1946માં કે.સી.નિયોગીની અધ્યક્ષતામાં રચાયેલ સલાહકાર બોર્ડની ભલામણો
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...