અક્ષર અકાદમી ગાંધીનગર
ગુજરાતનો ઈતિહાસ
1. આધુનિક જામનગરના નિર્માતા તરીકે કોણ ઓળખાય છે?
જામ દિગ્વિજયસિંહજી
2. ' રાજવિનોદ ' સંસ્કૃત મહાકાવ્ય રચયિતા ઉદયરાજ ક્યા સુલતાનના આશ્રિત કવિ હતા?
મહંમદ બેગડાએ
3. દાંડીયાત્રાને કોણ 'રામચંદ્રની લંકાયાત્રા'સાથે સરખાવી છે?
મોતીલાલ નહેરુ
4. ગુજરાતમાં સત્યાશિયો દુકાળ ક્યારે પડ્યો હતો?
સંવત 1687 માં
5. અમદાવાદમાં સૌથી લાંબો સમય સુધી (19 વર્ષ) સૂબેદારી કોણ કરી?
કારતલબખા (સુજાતખાં તરીકે પ્રસિદ્ધ)
6. ગુજરાતનું કયું યુદ્વ ' પાણીપતની ભોણેજડી' તરીકે ઓળખાય છે?
ભૂચર મોરીનું યુદ્ધ
7. રાજકોટનું લાલપરી તળાવ કોણે બંધાવ્યું હતું?
લાખાજીરાજ
8. રાજકોટ સત્યાગ્રહ (1938-39) મો પ્રથમ શહીદ કોણ હતો?
સવદાસ પટેલ
9. કવિ સોમેશ્વર કયા વાધેલા રાજાના દરબારના કવિ હતા?
વિસલદેવ વાધેલા
10. સિક્કા પર વર્ષ આપવાની સૌ પ્રથમ પ્રથા ક્યા રાજાના સિક્કા પર જોવા મળે છે?
ક્ષત્રપ રાજા રુદ્રસિંહ પ્રથમ
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...