શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Wednesday, September 29, 2021

જન્મદિવસની શુભેચ્છા

 



Tuesday, September 28, 2021

જન્મદિવસની શુભેચ્છા

 


Monday, September 27, 2021

જન્મદિવસની શુભેચ્છા

 


Sunday, September 12, 2021

સુપર ડુપર સવાલ જવાબ

 





આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

કેટલાક ગુજરાતી શબ્દોના અર્થ


મૃગયુ :   હરણનો શિકારી

સ્નુષા  : દીકરાની વહુ

સિરહાનું : ઓશીકું

રસાલ : આંબો

લીલાગર : ભાંગ

વરસાળો : ચોમાસું

હેર         : બાતમીદાર

મંદવાર. : શનિવાર

પ્રાચી    : પૂર્વ દિશા

પ્રતીચી.   : પશ્ચિમ દિશા

ઉદીચી    : ઉત્તર દિશા

પોતદાર   : ‌ખજાનચી

નિયાણી. : બહેનદીકરી

 નીરાજન  : આરતી

કનકવો: પતંગ

છૂઈમૂઈ : ‌લજામણી

વૈજયંતી : તુલસી

રુરુ. : મૃગ

દાશેર   :. ઊંટ


પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર

આજનો દિન વિશેષ

 





જન્મદિવસ

 જન્મદિવસની શુભેચ્છા




Saturday, September 11, 2021

આજનો દિન વિશેષ

 








સોનેરી સૂત્રો

 



આજનો સુવિચાર

 


Friday, September 10, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 આજનું સામાન્ય જ્ઞાન 

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો


૧. રંગભૂમિના કયા કલાકાર કાઠિયાવાડી કબૂતર તરીકે ઓળખાતા હતા  ?

- આણંદજી પંડ્યા

૨. રંગભૂમિના કયા કલાકાર લખનૌરી તેતર તરીકે ઓળખાતા હતા ?

- પ્રાણસુખ મણિલાલ નાયક

૩. રંગભૂમિ પર ખલનાયકની શ્રેષ્ઠ અદાકારી બદલ કયા કલાકારને એડિપોલોનું બિરુદ મળ્યું હતું  ?

- પ્રાણસુખ નાયક

૪. પારસી ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક કયું છે ?

- રૂસ્તમ જાંબુલી અને સોરાબ

૫. પારસી ગુજરાતી રંગભૂમિ પર સૌ પ્રથમ દિગ્દર્શન પદ્ધતિ ઊભી કરનાર કોણ હતા ?

- કેખુશરો કાબરાજી

૬. ગુજરાતી નાટકમાં સૌપ્રથમ ગઝલ આપનાર કવિનું નામ શું છે ?

- પ્રભુલાલ દ્વિવેદી

૭.ગુજરાતી દેશી નાટક તખ્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

- કેખુશરો કાબરાજી

૮.જૂની ગુજરાતી રંગભૂમિનાં બીજાં સુંદરી તરીકે કોણ ઓળખાય છે  ?

- અમૃત જાની

૯. ક્યાં કલાકાર  ગુજરાતી રંગભૂમિના દિલીપકુમાર તરીકે ઓળખાય છે  ?

- અશરફખાન

૧૦. ભવાઈ અને રંગભૂમિના કયા કલાકાર રંગલો તરીકે ઓળખાય છે  ?

- જયંતી પટેલ

આજનો દિન વિશેષ

 






આજનો સુવિચાર

 


Thursday, September 09, 2021

આજનો દિન વિશેષ

 






Wednesday, September 08, 2021

આજનો દિન વિશેષ

 







Tuesday, September 07, 2021

આજનો સુવિચાર

 


આજનો દિન વિશેષ

 








Monday, September 06, 2021

આજનો દિન વિશેષ