- મુખ્ય પાનું
- સંસ્થા પરિચય
- ડાયરેક્ટર
- સ્થાનિક સંચાલન
- વિદ્યાસાગર બી.એડ.કોલેજ-1
- વિદ્યાસાગર બી.એડ.કોલેજ-2
- અમૂલબા બી.એડ.કોલેજ
- વિદ્યાસાગર એમ.એડ.કોલેજ
- વિદ્યાસાગર બી.એડ.કોલેજ-1,અદ્યાપક ગણ
- વિદ્યાસાગર બી.એડ.કોલેજ-2,અદ્યાપક ગણ
- અમુલબા બી.એડ.કોલેજ,અદ્યાપક ગણ
- શિક્ષક સુવિચાર
- કોલેજ સેવક ગણ
- સાંસ્કૃતિક પ્રવૃત્તિ
- વર્તમાનપત્રોમાં તસવીર
- વિશેષ વાંચન
- સાપ્તાહિક અંક-જ્ઞાનકુંંભ
- શૈક્ષણિક વ્યાખ્યાન
- અધ્યાપકોનું સંશોધન
- શૈક્ષણિક સામગ્રી બી.એડ.સેમ 1
- અધ્યાપકોના પ્રમાણપત્ર
- શૈક્ષણિક સામગ્રી બી.એડ.સેમ 4
- શૈક્ષણિક સામગ્રી એમ.એડ- સેમ(1)
- જન્મદિવસ શુભેચ્છાકાર્ડ
- શબ્દ ગંગા
- શૈક્ષણિક ક્વિઝ
- શૈક્ષણિક સામગ્રી બી.એડ- સેમ(3)
- શૈક્ષણિક સામગ્રી બી.એડ- સેમ(2)
Tuesday, April 06, 2021
કવીઝ પ્રમાણપત્ર
Monday, April 05, 2021
આજનું સામાન્ય જ્ઞાન
અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. ભારતની મુખ્ય ભૂમિનું દક્ષિણતમ બિંદુ કયું છે?
કેપ કેમોરિન ( કન્યાકુમારી)
2. દેશનું પ્રથમ આદિવાસી વિશ્વવિદ્યાલય કયાં સ્થાપવામાં આવ્યું છે?
અમરકંટક, મધ્યપ્રદેશ
3. લદ્દાખ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે?
માઉન્ટ રાકાપોશી
4. દેશના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં લાલ માટી આવેલી છે?
લગભગ 16 ટકા
5. દેશનું પ્રથમ નિગમિત બંદર કયું છે?
એન્નોર
6. દેશનું પ્રથમ જ્વારીય બંદર કયું છે?
કંડલા
7.ભારતનું દક્ષિણતમ બંદર કયું છે?
કન્યાકુમારી
8. દેશનો પ્રમાણ સમય ક્યાંથી નક્કી કરવામાં આવ્યો છે?
અલાહાબાદ પાસેના નેની-મિર્ઝોપુર
9. ભારતનું પ્રથમ સોયાબીન વાયદા બજાર કયાં આવેલ છે?
ઇંદોર
10. દેશની પ્રથમ મોબાઇલ બેંક ક્યા જિલ્લામાં કાર્યરત છે?
મધ્યપ્રદેશના ખરગોન
આજનો દિન વિશેષ
Sunday, April 04, 2021
ખલીલ ધનતેજવીનું અવસાન........
આજનું સામાન્ય જ્ઞાન
અક્ષર અકાદમી ગાંધીનગર
ગુજરાતનો ઈતિહાસ
1. આધુનિક જામનગરના નિર્માતા તરીકે કોણ ઓળખાય છે?
જામ દિગ્વિજયસિંહજી
2. ' રાજવિનોદ ' સંસ્કૃત મહાકાવ્ય રચયિતા ઉદયરાજ ક્યા સુલતાનના આશ્રિત કવિ હતા?
મહંમદ બેગડાએ
3. દાંડીયાત્રાને કોણ 'રામચંદ્રની લંકાયાત્રા'સાથે સરખાવી છે?
મોતીલાલ નહેરુ
4. ગુજરાતમાં સત્યાશિયો દુકાળ ક્યારે પડ્યો હતો?
સંવત 1687 માં
5. અમદાવાદમાં સૌથી લાંબો સમય સુધી (19 વર્ષ) સૂબેદારી કોણ કરી?
કારતલબખા (સુજાતખાં તરીકે પ્રસિદ્ધ)
6. ગુજરાતનું કયું યુદ્વ ' પાણીપતની ભોણેજડી' તરીકે ઓળખાય છે?
ભૂચર મોરીનું યુદ્ધ
7. રાજકોટનું લાલપરી તળાવ કોણે બંધાવ્યું હતું?
લાખાજીરાજ
8. રાજકોટ સત્યાગ્રહ (1938-39) મો પ્રથમ શહીદ કોણ હતો?
સવદાસ પટેલ
9. કવિ સોમેશ્વર કયા વાધેલા રાજાના દરબારના કવિ હતા?
વિસલદેવ વાધેલા
10. સિક્કા પર વર્ષ આપવાની સૌ પ્રથમ પ્રથા ક્યા રાજાના સિક્કા પર જોવા મળે છે?
ક્ષત્રપ રાજા રુદ્રસિંહ પ્રથમ
Saturday, April 03, 2021
આજનો દિન વિશેષ
આજનું સામાન્ય જ્ઞાન
અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતની ભૂગોળ
1. ભારતમાં સૌથી વધુ જિપ્સમનું ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે?
રાજસ્થાન
2. લુશાઈ, પટકાઈ અને અરાકાન પર્વત શ્રેણી કયા બે દેશો વચ્ચે પ્રાકૃતિક સીમા બનાવે છે?
ભારત અને મ્યાંમાર
3. એશિયાનું પ્રથમ પવન ઊર્જા કેન્દ્ર કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે?
ભૂજ, ગુજરાત
4. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે?
અરુણાચલ પ્રદેશ
5. ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય રાજમાર્ગ કયા ટાપુ પર આવેલ છે?
વેલિંગટન
6. સુવર્ણરેખા પરિયોજના કયા રાજયમાં છે?
ઝારખંડ
7. ભારતનું સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે?
ઝરિયા
8. ભારતમાં અર્થમૂવર્સ લિમિટેડ ક્યાં આવેલ છે?
બેંગ્લોર
9. દેશનું સૌથી વધુ શણનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
પ.બંગાલ
10. ભારતમાં સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો?
આસામના માકુમ ક્ષેત્રમાં
Friday, April 02, 2021
આજનું સામાન્ય જ્ઞાન
ભારતની ભૂગોળ
1. ભારતમાં ક્યા રાજ્યની સૌથી વધુ સરહદ મ્યાંમાર રાજ્યને સ્પર્શ છે?
અરુણાચલ પ્રદેશ
2. ભારતમાં કઈ માટીનો વિસ્તાર સૌથી વધુ છે?
જલોઢ
3. સંપૂર્ણ ભારતના કેટલા વિસ્તારમાં પર્વત અને પહાડી વિસ્તાર આવેલ છે?
28.8 ટકા
4.ભારતના કયા રાજયની સરહદ ચીન, નેપાળ અને ભૂતાનના સ્પર્શે છે?
સિક્કિમ
5. ભારતનું સૌથી ઠંડુ સ્થળ કયું છે?
દ્રાસ (જમ્મુ-કાશ્મીર)
6. ભારતનું કયું શહેર સ્પેસ સિટી તરીકે ઓળખાય છે?
બેંગ્લોર
7. ભારતની પ્રથમ બહુહેતુક પરિયોજના કઈ છે?
દામોદર બહુઉદે્શીય પરિયોજના
8. ભારતમાં સૌથી મોટી પેટ્રોકેમિકલ ફેક્ટરી કયા રાજ્યમાં આવેલી છે?
ગુજરાત
9. ભારતમાં અધિકાર ક્ષેત્રમાં કુલ કેટલા ટાપુઓ છે?
247
10. ભારતના ક્યા રાજયમાં ચોમાસુ સૌથી લાંબો સમય રહે છે?
કેરલ
આજનો દિન વિશેષ
Thursday, April 01, 2021
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ભારતની ભૂગોળ
1. ભારતમાં સૌથી વધુ મ્રેન્ગ્રોવ વનવિસ્તાર ક્યા રાજયમાં છે?
પશ્વિમ બંગાળ
2. ભારતના કેટલા રાજયોની સીમા ચીન સાથે જોડાયેલી છે?
પાંચ
3. દેશમાં સૌથી વધુ ટ્રેકટરોનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
હરિયાણા
4. ભારતમાં સૌથી વધુ હળદરનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
આંધ્રપ્રદેશ
5. ભારતમાં કઈ માટીનો વિસ્તાર સૌથી વધુ છે?
જલોઢ
6. દક્ષિણ ભારતનું કયું રાજય સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે?
આંધ્રપ્રદેશ
7. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હેઠળના રાજમાર્ગની લંબાઈ કેટલી છે?
5846 કિમી
8. ભારતની સૌથી લાંબી સહાયક નદી કઈ છે?
યમુના
9. કયા કેન્દ્રશાસિત પ્રદેશની વસતિ સૌથી ઓછી છે?
લક્ષદ્ધીપ
10. ભારતમાં સૌથી મોટી તેલ સંશોધન શાળા ક્યાં આવેલી છે?
જામનગર
આજનો દિન વિશેષ
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-78
નમસ્કાર,























































